સુરત જીલ્લા પંચાયત ભરતી 2023
પોસ્ટનું નામ
કાયદા સલાહકાર
શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી,
- કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
અનુભવ :-
ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા. સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
નિમણુંક બાબત
ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ. પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારિત સેવાઓ લઈ શકાશે.
(૫) મહેનતાણું અને રજા :-
કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહીં
અન્ય વિગતો:
- તેમજ અન્ય શરતો જિલ્લા પંચાયતની વેબસાઈટ https://suratdp.gujarat.gov.in/gu/Home પર ઉક્ત પરિપત્રની નકલ સામેલ છે.
- વધુમાં અન્ય વિગતો માટે કચેરી સમય દરમ્યાન ફોન નં.૯૭૩૭૮ ૩૨૯૪૮ પર સંપર્ક સાધી શકશો.
સુરત જીલ્લા પંચાયત ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:
આવેદનપત્ર જાહેરાતનાં દિન-10 માં અરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સામાન્ય વહિવટ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત, સુરત ખાતે રજી.પો.એડીથી અથવા રૂબરૂ તા.13/01/2023 ના રોજ સાંજે ૧૭,૦૦ કલાક સુધીમાં મોકલવા જણાવવામાં આવે છે.
સુરત : નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ), સામાન્ય વહિવટ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત, સુરત
નોંધ : રજી.પો.એડીથી અથવા રૂબરૂ તા.13/01/2023 ના રોજ સાંજે ૧૭,૦૦ કલાક સુધીમાં મોકલવા જણાવવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખો:
- સુરત છેલ્લી તારીખ13/01/2023
મહત્વપૂર્ણ લિંક્સ