વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023
સંસ્થાનું નામ
- વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામ
- ડ્રાઇવર કમ ઓપરેટર
કુલ જગ્યા - 18
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-10/02/2023
અરજી મોડ
- રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી
સત્તાવાર વેબસાઈટ
- https://vmc.gov.in
શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર ધોરણ ૮ પાસ હોવો જરૂરી છે.
- ઉમેદવાર D.C.૦ (ડ્રાઇવર ક્રમ ઓપરેટર)નો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
- ધોરણ-૧૦/૧૨ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- વડોદરામાં રહેતા સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
લાયક ઉમેદવાર નો અનુભવ જરૂરી
- હેવી ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઇએ
- લાઇસન્સ ઇસ્યુ બાદ ૫ (પાંચ) વર્ષનો અનુભવ જોઇએ.
- ૫ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.
- ફાયર અને ઇમરજન્સી સેવામાં આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉમેદવાર ની ઉંમર
-૧૮ થી ૫૦ વર્ષ સુધી
પગાર ધોરણ
પસંદગી પામેલ ઉમેદવારોને રૂ.૧૭,૦૦૦ /- (માસિક ઉચ્ચક પગાર આપવામાં આવશે અને ફરજ નો સમય ૨૪ કલાક રહેશે)
અરજી મોકલવાનું સરનામું
“એડી. સીટીએન્જીનિયરશ્રી(ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (C.C.C.), બદામડી બાગ, વડોદરા-૩૯૦૦૦૧.”
Note - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ માં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી પ્રક્રિયા માટે વધુ વિગત જાણવા સારું નોટિફિકેશન વાંચો
Tags:
Jobs