Chandrayaan 3 mission : વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો, ISRO એ શેર કર્યો.
Chandrayaan 3 mission pragyan rover video
વિક્રમ લેન્ડરનું દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વાતાવરણ શાંત થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે.
chandrayaan 3 mission, pragyan rover video, ISRO
પ્રજ્ઞાન રોવરનો વીડિયો પરથી તસવીર – PHOTO – ISRO
Chandrayaan 3 mission latest updates : ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ 23 ઓગસ્ટના સાંજે 6.4 વાગ્યે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરને દક્ષિણ પોલ પર સફળતા પૂર્વક લેન્ડ કરીને વિક્રમ સર્જ્યો હતો. ત્યાર બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિક્રમમાંથી રોવર કેવી રીતે બહાર નીકળે છે અને ચંદ્રની ધરતી પર ઉતરતા અદભૂત દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
ઇસરોએ પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો
વિક્રમ લેન્ડરનું દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વાતાવરણ શાંત થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિક્રમમાંથી રોવર કેવી રીતે બહાર નીકળે છે અને ચંદ્રની ધરતી પર ઉતરતા અદભૂત દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ઇસરોએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો હતો
વીડિયો જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો
➡️ વિક્રમ લેન્ડર નો લેન્ડિંગ વીડિયો ઈસરો એ જાહેર કર્યો
➡️ ઈસરો પ્રજ્ઞા રોવર નો વિડીયો
➡️ Video