ગુજરાત આઈ.ટી.આઈ પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર સુપરવાઇઝર ભરતી 2022 ગુજરાત સરકાર
ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અને તેના નીજા હેઠળ ભારતમાં વસતા કૌશલ્ય કુશળ કૌશલ્ય ધરાવતા અલગ અલગ તાલીમાર્થીઓને ટેકનિકલ કાર્ય તાલીમ આપવાનું કામ કરે છે
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અલગ અલગ ટ્રેડ વાઇઝ તાલીમ આપવામાં આવે છે સન 1950 માં ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ તાલીમ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી અને આ તાલીમનો સમયગાળો અલગ અલગ ટ્રેડ વાઇઝ છ મહિનાથી બે વર્ષ સુધીનો રાખવામાં આવેલો અભ્યાસક્રમોમાં અલગ અલગ રેડ વાઇસ શૈક્ષણિક લાયકાતો જેવી કે ધોરણ છ પાસ ધોરણ આઠ પાસ ધોરણ પાસ પાસ એમ અલગ અલગ રીતે નક્કી કરવામાં આવેલ હતો અને આ તાલીમ લીધા પછી તાલીમાર્થીઓ ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ નામની પરીક્ષા આપી અને સફળ થયા બાદ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે એનટીસી આપવામાં આવે છે
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વર્ષના ઓગસ્ટ મહિનામાં પ્રશિક્ષણાર્થીઓ ને અલગ અલગ ટ્રીટમાં શૈક્ષણિક લાયકાત અનુસાર પ્રવેશ આપવામાં આવે છે આ પ્રવેશ એનસીવીટી ની માર્ગદર્શિકા અને ધારા ધોરણ મુજબ પ્રવેશ આપવામાં આવે છે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ ગુણવત્તા સભર આધારે લેખિત પ્રવેશ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે આપવામાં આવે છે ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં આ તાલીમ સીધી ભરતીથી લેવામાં આવે છે
સરકારી ITI માં પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર સુપરવાઇઝર ભરતી 2022
- સંસ્થાનું નામ- સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા I.T.I
- ટ્રેડનું નામ - વિવિધ ટ્રેડ
- તિલકવાડા ઇન્ટરવ્યૂ તારીખ 15/9/22
- પાલનપુર ઇન્ટરવ્યૂ તારીખ 12/9/22
- અરજી કરવાની રીત - offline mode
- વેબસાઈટ -https://itiadmission.gujarat.gov.in/
આઈ.ટી.આઈ પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર સુપરવાઇઝર માટે ટ્રેડ મુજબ શૈક્ષણિક લાયકાત
1-ડ્રેસ મેકિંગ- માનનીય અધિકૃત સંસ્થા માંથી ટ્રેડ સંબંધિત એનટીસી એનએસી ટેકનોલોજી અને કટીંગ એન્ડ નો અભ્યાસ કરેલો હોવો આવશ્યક છે જેમાં ત્રણ વર્ષનો અનુભવ અથવા તો ડિપ્લોમા ઇન / ગારમેન્ટ ફેબ્રિકેશન ટેકનોલોજી કોસ્ચ્યુમ ડિઝાઇન પાસ કર્યા બાદ નો બે વર્ષનો અનુભવ અથવા તો ડિગ્રી ઇન ફેશન એન્ડ ટેકનોલોજીના પાસ કર્યા બાદનો વર્ષ એક નો અનુભવ હોવો આવશ્યક જરૂરી છે
2- English Subjects- અંગ્રેજી વિષય સાથે બી.એ બી.એડ બી એમ એડ અથવા એમ.બી.એડ અથવા એમ એડ
3- ડ્રાઇવિંગ લાઇસન્સ- મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ક્રમમાં ડીગ્રી પ્રમાણપત્ર અથવા મિકેનિક એન્જિનની લાયકાત ધરાવતા હોય તથા એલએમબીનું લાયસન્સ ધરાવતા હોવા આવશ્યક છે
4- અનાર્મ સિક્યુરિટી ગાર્ડ - ભારતીય કાયદા હેઠળ સ્થાપિત કરવામાં આવેલી માન્ય યુનિવર્સિટી માંથી જેવી કે ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટી માંથી સ્નાતક હોવા જરૂરી છે માજી સૈનિક ને અગ્રતા આપવામાં આવશે
5-સ્પેશિયલ સીવિંગ મશીન સંચાલક - 10 પાસ સરકાર માન્ય છ માસનો સિલિકેટ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા આઈટીઆઈ અથવા સ્નાત હોવા જરૂરી છે
પગારધોરણ - અરજદાર ઉમેદવારને દરેક પ્રિય 90 લેખે દૈનિક માનવ વેતન રૂપિયા 540 ના દરે ચૂકવવાનું નિર્ધારિત કરેલ છે
અરજી કેવી રીતે કરવી
1-તિલક વાળા સરકારી આઈટીઆઈ
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા તિલકવાડામાં સુપરવાઇઝર પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર તરીકે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર ની અરજી અને પોતાના આધાર પુરાવાઓ સાથે નીચે જણાવ્યા મુજબની તારીખ સરનામા સ્થળ ઉપર સમયસર પહોંચી અને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારનું મેરીટ મુજબ પસંદગી કરવામાં આવશે.
2- સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
પાલનપુર આઈ.ટી.આઈ સુપરવાઇઝર પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર તરીકે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર ની અરજી અને પોતાના આધાર પુરાવાઓ સાથે નીચે જણાવ્યા મુજબની તારીખ સરનામા સ્થળ ઉપર સમયસર પહોંચી અને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારનું મેરીટ મુજબ પસંદગી કરવામાં આવશે.
નોંધ- સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સરનામે તમામ પુરાવાની સપ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે વધુ વિગત માટે જાહેરાતને અવશ્ય જુઓ
ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ - તિલકવાડા આઈટીઆઈ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા તિલકવાડા ગણીનડા રોડ તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા ગુજરાત રાજ્ય
ગુજરાત સરકારી આઈટીઆઈ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી ની છેલ્લી અને ઇન્ટરવ્યૂની મહત્વની તારીખો
1-તિલકવાડા આઈ.ટી.આઈ 15/9/2022
2- પાલનપુર આઈટીઆઈ 12/9/2022
આ પણ જાણો
ભારતીય પ્રશિક્ષણ મહાન નિર્દેશાલય કૌશલ્ય અને વિકાસ સાહસિકતા મંત્રાલય ડીજીટી અનુસાર આઈ ટી આઈ ની પરીક્ષા સત્ર 2020 થી ઓનલાઇન કરવામાં આવેલ છે અને એનસીવીટી પરીક્ષા 2020 માટે વિભાગ દ્વારા સીટીસી યોજના હેઠળ તમામ ટ્રેનની ઓનલાઈન પરીક્ષા લેવા માટેની માર્ગદર્શિકા આપેલી છે જે અનુસંધાને આવનારી આઈ.ટી.આઈ ની પરીક્ષા ફક્ત અને ફક્ત કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી દ્વારા જ લેવામાં આવશે તેમ નિર્ધારિત કરવામાં આવેલ છે આઈ.ટી.આઈ માં ઓનલાઈન નું આયોજન એનસીવીટી ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવે છે જે ભારત સરકારના શ્રમ અને મંત્રાલય વિભાગના હેઠળ કરવામાં આવે
Notification
તિલકવાડા આઈ.ટી.આઈ જાહેરાત - click here
પાલનપુર આઈ.ટી.આઈ જાહેરાત - click here
Tags:
Jobs