ગુજરાત સકાર દ્વારા વ્હાલી દીકરી યોજના 2022



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
"વ્હાલી દીકીર યોજના ૨૦૨૨" ગુજરાત સરકાર અભિગમથી શરૂ કરવામાં આવેલી આ વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે, જ્યારે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થીક રીતે મદદ (સહાય) કરવામા આવે છે. અને આ સહાય રૂ.૧,૧૦,૦૦૦/- (એક લાખની દસ હજાર) સુધી આપવામાં આવે છે. અને આ સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

આજે હું તમને આ લેખ દ્વારા ગુજરાત સકારના સાહસ અને પ્રેરણાદાયી અભિગમ દ્વારા શરૂ કરવામા આવેલ વહાલી દીકરી યોજના (Vahali Dikari Yojana Gujarat-2022) વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ વિગતે જણાવવા માંગુ છુ. છે અને તમે આ યોજનાનો લાભ કઇ રીતેમેળવી શકો છો ? તેમજ અરજી કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા આધારા પુરાવાની જરૂર પડશે તથા અરજી કરતી વખતે તમોને કેવી કેવી મુશ્કેલી થઇ શકે છે તેની સંપૃર્ણ માહીતી આપવામા આવશ. જેથી તમે આ આર્ટિકલ પોસ્ટને વિગતે વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ જણાય અથવા તો મનમા કોઈ પ્રશ્ન હોય તો તમે અમોને નીચે અમારા આપેલા કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે તમારી સમસ્યાનુ સમાધાન કરવુ એ અમારી અગ્રતા રહેશે.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી સહાય યોજના Women & child development department of Gujarat વિભાગ દ્વારા તેનુ સંચાલ નકરવામા આવે છે. આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલાઓના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે. આમ આ યોજના ગુજરાત સરકારના અભિગમથી શરૂ કરવામાં આવેલ આ મહીલા અને બાળવિકાશ વિભાગ કાર્ય કરવા માટે સતત પ્રયત્નશીલ છે. છે. ગુજરાત ના તમામ જિલ્લાઓમા ખાસ કરીને કે જે શૈક્ષણીક રીતે પછાત જિલ્લાઓમા આ યોજનાનો લાભ કેવી રીતે નાગરીકો મેળવી શકે તેના ઉપર વધારે ધ્યાન આપવામા આવેલ છે. અને ગુજરાતના બીજા નાગરીકોને પણ આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવે છે. શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો જુઓ...

યોજના

વ્હાલી દીકરી યોજના ૨૦૨૨ ગુજરાત રાજ્ય   

લાભાર્થી

ગુજરાત રાજ્યની દિકરીઓ

ભાષા (લેખન)

ગુજરાતી, ઇંન્ગલીશ તથા અન્ય  

યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યમા દિકરીઓનુ પ્રમાણ વધારવુ તથા તેઓને શીક્ષીત કરી પગસભર બનાવવા તથા અલગ અલગ ક્ષેત્રે તેઓનુ આત્મસમ્માન જળવાય તે હેતુ થી

યોજનામા મળવા પાત્ર રકમ

રૂ.૧,૧૦,૦૦૦/- (એક લાખ દશ હજાર પુરા)

અરજદારે અરજી કરવાનો સમયગાળો

દિકરીના જન્મથીલઇ એક વર્ષની અંદર

યોજના શરૂ કરનાર

ગુજરાત સરકાર

સંચાલન કરનાર

મહીલા અને બાળવીકાસ મંત્રાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર

સત્તાવાર વેબસાઇટ

https://wcd.gujarat.gov.in/


ગુજરાત સકરાર દ્વારા જાહેર કરવામા આવેલ વ્હાલી દીકરી યોજના નો હેતુ.
ગુજરાત સરકારદ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્હાલી દીકરી યોજનાનો મુખય હેતુ ગુજરાતમા વસતી તમામ દિકરીઓને સારૂ શીક્ષણ મળે તેમજ પોતે બીજા ઉપર નિર્ભર ન રહી અને સારૂ જીવન જીવે.તેમજ સમાજમા ખભેથી ખભો મીલાવી તમામ ક્ષેેેેત્રે પ્રગતી કરી  દેશને આગળ લાવવા મા મદદ કરે તેવા આશરયથી આ વ્હાલી દીકરી યોજના સરૂ કરવામા આવેલ છે. 

વ્હાલી દીકરી યોજના નો લાભ.
વ્હાલીદીકરી યોજનાનો લાભ ગુજરાતમા વસતી દરેક દીકરીને આ યોજના થકી રૂ.૧,૧૦,૦૦૦/- (એકલાખ દસ હજાર) સુધી આર્થિક રીતે સહાય આપવામાંની. આમ આ યોજના દ્વારા ગુજરાતની દીકરીઓને આપવામાં આવતી રૂ.૧,૧૦,૦૦૦/- ની સહાય દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાંનુ નિર્ધારીત કરવામા આવેલ છે. 

વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો
જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં અભ્યસઅર્થે શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ૪૦૦૦/- (ચાર હજાર) રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે.

વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો
જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને ૬૦૦૦/- (છ હજાર) રૂપિયા મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી સહાય યોજનાનો ત્રીજો અને આખરી હપ્તો  
આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેણીના લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહી.

ખાસનોધ ઃ- જો કોઈ કારણસર દીકરીનું ૧૮ વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યલજનાના લાભની આવકની મર્યાદા
વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે વાલીની આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.

વહાલી દીકરી યોજના માટે જરૂરી આધાર પુુુુુરાવા
જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગે છે તેમના માતા-પિતાને નીચે જણાવ્યા મુજબ બધા જ ડોક્યુમેન્ટ ની આવશ્યક જરૂરિયાત રહેશે.
  • દીકરીનો જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર માતા-પિતા અથવાતો દીકરી નું આધાર કાર્ડ હોવુ જોઇયેે.
  • આવકનો દાખલો
  • માતા-પિતાએ પોતાના તમામ સંતાનોના (હયાત) જન્મ અંગેના દાખલા રજુ કરવાના રહેશે. 
  • અરજદારનુ રાશનકાર્ડની ઝેરક્ષ્ નકલ 
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • અરજદારે વ્હાલી દિકરી યોજનાનું સોગંદનામું રજુ કરવાનુ રહેશેે .
વહાલી દીકરી યોજનાની પાત્રતા
  • જે વ્યહકતિઓ આ વ્હાલીદીકરી યોજનાનો લાભ મેળવવા ઇચ્છા ધરાવતા હોય તેઓએ યોજના અંતર્ગત નિર્ધારીત કરવામા આવેલ તમામા પાત્રતાઓ પુુુર્ણ કરવી આવશ્યક છે. અને તમામ આધાર પુુરાવા રજુ કરવા જરૂરી છે. 
  • અરજદાર માતા-પિતાની પોતાના પ્રથમ બે સંતાન (છોકરી) હોય તે આ યોજનાનો લાભ લઇ શકશે.
  • અરજદાર પોતે ગુજરાત રાજ્યયના રહેવાશી હોવાનુ અનિવાર્ય છે. 
  • અરજદારનુ પ્નોતાનુ બેન્ક એકાઉન્ટ ધરાવતા હોવા જરૂરી છે. 
  • અરજદારની પોતાની વાર્ષીક આવક રૂ.૨,૦૦,૦૦૦/- વધારે હોવી જોઇએ નહી. (બે લાખ સુધી.) 
વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ 
વ્હાલીદીકરી યોજના ઓન લાઇન ફોર્મ ડાઉનલોડ કરવા માટે પ્રથમ તમારે W.C.D ગુજરાતની સરકારી વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જયા તોમો..

  ફોર્મ ડાઉનલોડ કરી શકો છો

 અહીયા કલીક કરો

 વ્હાલી દીકરી યોજનાના સંપર્ક નંબર

 અહીયા કલીક કરો


વ્લી દીકરી યોજનાની વધારે માહીતી અર્થે તમારે તમારા પોતાના જિલ્લામા આવેલી મહિલા અને બાળ વિકાશ અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી આ યોજાનની વધારે જાણકારી તેના લાભો વિશેની માહીતી મળી રહેશે. તદોપરંત વ્હાલી દીકરી યોજના ગ્રામ્ય લેવલે આ.સી.ડી.સી.એક. (ICDS) વિભાગના કર્મચારીઓને પણ છે. તેમજ તમામા ગામમા ગ્રામ પંચાયત ખાતેથી આ યોજનાની સંપૃૃૃર્ણ મહીતી મેળવી શકો છો. અને લાભ લઇ શકો છે. 

 અધિકારીક વેબસાઈટ

 અહીયા કલીક કરો

ગુજરાત સરકારનું પોર્ટલ

 અહીયા કલીક કરો


Faqs
Q: વ્હાલી દીકરી યોજના શું છે?
Ans:વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકારે શરૂ કરેેલ છે અને આ યોજનાથી ગુજરાતની દીકરીઓને અંકે રૂ.૧,૧૦,૦૦૦/- (એક લાખ દશ હજાર ) ની સહાય મળવા પત્ર થશે. .

Q: આ વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે અરજદારની ઓછામા ઓછી વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી

Q: આ વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે?
Ans: આ વ્હાલી દીકરી યોજનાના ના ફોમ નજીકના સમયમાજ સરકારી પોર્ટલ પરથી ભરાવાની શરૂઆત થશે. જેથી અવાર નવાર માહીતી વાંચતા રહેવા અનુરોધ છે. 

Post a Comment

If you have any doubts please let me know

Previous Post Next Post