Solar rooftop yojna 2022 Gov.Gujarat



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત માધ્યમથી રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના 2022 અમલ માં મુકવામાં આવેલી છે સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચેનો લેખ વાંચો.

Goverment of gujarat 2022

સોલાર રૂફટોપ યોજના- 2022. (Solar rooftop yojna 2022)

સોલાર રૂફટોપ યોજના નું અમલીકરણ રાજ્યો દ્વારા અલગ અલગ રીતે શરૂ કરવામાં આવેલ છે. આ આ સોલાર રૂફટોપ યોજના મુજબ સૂર્યના કિરણોને એકત્રિત કરી અને સોલર ડિસો બેસાડી સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતરિત કરી યાંત્રિક પ્રક્રિયા દ્વારા વીજળી નું ઉત્પાદન કરી શકાય છે આ સોલાર પ્લેટો ઘર ની છત ઉપર એટલે કે ધાબા ઉપર સૂર્યના પૂરતા કિરણો મળે તે રીતે લગાડવામાં આવે છે. અને આ પ્લેટોને સૂર્યના કિરણો એકત્રિત થયા બાદ તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે જે વીજળીને જરૂરિયાત મુજબ પોતાના ઘરે ઉપયોગ કરી શકાય છે. તેમજ બચતમાં રહેલ વીજળીને વીજ કંપનીઓને વેચાણ કરીને નફો પણ મેળવી શકાય છે. આમ સોલાર રૂફટોપ યોજના દ્વારા પોતાના ઘરે આવતા લાઈટ બિલ માં રાહત મળે છે. અને બચતમાં રહેલ વીજળીના વેચાણથી સરકારને તેમજ વીજ ઉત્પાદક કંપનીઓને પણ સરળતા રહે છે. વીજળી એકત્રિત કરવાના અન્ય ઉપકરણો દ્વારા વીજળીને એકત્રિત કરી રાખી ખેતી ઉપયોગ માટે ધંધાકીય ઉપયોગ માટે અન્ય ઉપયોગ માટે પણ વીજળી સસ્તી પડે છે. અને ધંધામાં રોજગારમાં ખેતી ઉપયોગમાં ઘણો સારો ફાયદો પણ થાય છે.

સોલાર રૂફટોપ યોજના-૨૦૨૨ વિશે વધુ....  

યોજના

સોલાર રૂફટોપ યોજના

ક્યા લાભાર્થીઓ ની આ યોજનાનો લાભ મળશે?

ભારતના તમામ નાગરિકો

યોજનાથી કેટલી સબસીડી મળવાપાત્ર થાય?

20% થી લઈ ને 40% સુધી

સોલાર પેનલની સમય મર્યાદા

૨૦ વર્ષ સુધી

Official website

https://solarrooftop.gov.in

સોલાર રૂફટોપ યોજના -૨૦૨૨ (યોજનાનો લાભ લેવાથી સરકાર શ્રી તરફથી કેટલી સબસીડી મળશે તેની વિગતો મેળવવા સારૂ અહીયા કલીક કરી જુઓ. અને માહીતીમેળવો) 

સોલાર રૂફટોપ યોજનાનો મહત્વનો ઉદ્દેશ શું ?

Ø રાજ્યમાં સ્વચ્છ અને સસ્તુ ઉર્જાને પ્રોત્સાહન આપવું

Ø વીજ ઉત્પાદન કરતી કંપનીઓમાં કાર્બન ડાયોક્સાઇડ થી થતું પ્રદૂષણને રોકવું

Ø વીજ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઈંધણ કોલસો અન્ય પદાર્થોનો થતા ઉપયોગ નો ઘટાડો કરવો

Ø સ્થાનિક ઉત્પાદક નાગરિકોને સબસીડી આપી યોજનાનું નામ લેવા પ્રોત્સાહિત કરવા અને સરકારશ્રીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જીવ યોજનાઓને પ્રોત્સાહન આપવું

સોલાર રૂફટોપ યોજનાના લાભ 

v  મફત વીજળી ઃ- આ સોલર રૂફટોપ પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાર પછી પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળવા પાત્ર રહેશે, આમ આ રૂફટોપ યોજનામાં રોકાણથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય તેમ છે. આ યોજના દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળી ને વીજ કંપનીઓ દ્વારા ખરીદ કરવામાં આવશે અને જો જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજ કંપનીના નિયમન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ મુજબ-25 વર્ષ સુધી આ વીજ કંપનીઓ દ્વારા વીજળી ખરીદવામાં આવશે અને તેની નિયમિતપણે ધારા ધોરણ મુજબ નાણા પણ ચૂકવવામાં આવશે

v  આવકમાં વૃદ્ધિ ઃ- તમારા વપરાશ પછીની બચતમાં રહેલ વીજળીના પ્રતિ યુનિટ રૂ.2.5/- ના દરે વીજ કંપની તમારી પાસેથી વીજળી ની ખરીદી કરશે અને વાર્ષિક અંતે વીજળી બિલ માં જમા થતી રકમ તમારા બેંક ખાતામાં જમા આપવામાં આવશે.

v  મેન્ટેનન્સ ઃ- આ સોલર રૂફટોપ યોજના અંતર્ગત જે કંપની અથવા એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હોય તે કંપની સોલર રૂફ ટોપ પ્લેટો લગાવ્યા બાદ 5 વર્ષ માટે તેનું વાર્ષિક ઇન્સ્પેક્શન તથા મેન્ટેનન્સ તદ્દન વિનામૂલ્યે કરવાનું નક્કી કરવામાં આવેલ છે. 

સોલાર રૂફટોપ યોજના- 2022ની સબસીડી 

    (સોલર રૂફટોપ 2022 યોજના ની સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી ની વિગત નીચે મુજબ છે.)

અનુ

ક્ષમતા

સબસીડી

3 KV

40%

3 KV TO 10 KV

20%

10 KV થી વધારે 

સબસીડી મળવા પાત્ર નથી  

આ સોલાર રૂફટોપ યોજના 2022 નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરશો ?

https://suryagujarat.guvnl.inઆ લિંક પર ક્લિક કરીને અરજી કરી શકાય

https://solarrooftop.gov.in/ (રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે)

અમો આવી બીજી ઘણીબધી નામગરીકોને ઉપયોગમા આવતી સકરકાર શ્રીની યોજનાઓ તમારા માટે લાવતા રહીશુ. આ અમારા દ્વારા પ્રસ્થપીત કરવામા આવેલ લેખનને તમોએ સંપુર્ણ વાંચ્યો હશે તેમ માની આપનો અંતઃકરણથી આભાર માનીએ છીએ.

નોંધ  આ લેખ તમને સરકાર શ્રીની યોજનાની માહીતી મળી રહે તે હેતુથી લખવામા આવેલ છે. અને આ યોજનાની વધારે અને ઉંડાણ પુર્વકની માહીતી મેળવવા સારૂ નિર્ધારીત કરવામા આવેલ વેબસાઇટને ખોલો અને માહીતી મેળવો. 

Solar Rooftop Scheme 2022 has been implemented in the state through the joint initiative of Government of India and Government of Gujarat Read the article below to get complete information.

Solar rooftop yojna 2022. (Solar rooftop yojna 2022)

Implementation of solar rooftop scheme has been initiated by states in different ways. According to this solar rooftop plan, electricity can be produced by mechanical process by collecting the sun's rays and installing solar panels to convert the sun's rays into electricity. And after these plates collect the sun's rays, electricity is generated from it, which can be used at home as per the need for electricity. Also, profit can be made by selling the saved electricity to the power companies. Thus, through the solar rooftop scheme, one gets relief in the light bill coming to one's home. And the sale of the saved electricity makes it easier for the government as well as the power generating companies. By collecting electricity through other energy harvesting devices, electricity becomes cheaper for agricultural use, commercial use and other uses. And employment in business is also very beneficial in agriculture.

More about Solar Rooftop Scheme-2022...

Scheme

Solar Rooftop Scheme

Which beneficiaries will benefit from this scheme?

All citizens of India

How much subsidy is available from the scheme?

From 20% to 40%

Time limit of solar panel up to

20 years

Official website

https://solarrooftop.gov.in

SOLAR ROOFTOP SCHEME-2022 (Click here to get details of how much subsidy will be available from Govt. by availing the scheme and get information)

What is the important objective of solar rooftop scheme?

  • To promote clean and cheap energy in the state
  • To prevent carbon dioxide pollution in power generation companies
  • To reduce the use of fuel coal and other materials used in power generation
  • To encourage local productive citizens to take up the scheme by giving subsidy and promoting Atmanirbhar Bharat and Make in India Jive schemes of Govt.

Benefits of Solar Rooftop Plan

  • Free Electricity :- The cost of installing this solar rooftop plant is planned to be recovered in approximately 5 years, after which the surplus electricity generated will be eligible for free for the rest of the 20 years, thus investing in this rooftop scheme has a long term benefit. It happens. The surplus electricity generated by this scheme will be purchased by the power companies and if there is more power generated than the consumption, it will go to the grid, as per the price fixed by the Power Company Regulatory Commission-for 25 years in the purchase of power by these power companies. will come and will be paid regularly as per the rules
  • Increase in income :- The electricity company will purchase electricity from you at the rate of Rs.2.5/- per unit of electricity in your post-consumption savings and the amount deposited in the electricity bill at the end of the year will be deposited in your bank account.
  • Maintenance:- The company or agency which has been tendered under this Solar Rooftop Scheme has been decided to carry out its annual inspection and maintenance for 5 years completely free of cost after installing the solar roof top plates.

Solar Rooftop Scheme- 2022 Subsidy 

(Details of Government Subsidy of Solar Rooftop Scheme 2022 are given below.)

NO

 total capacity

Subsidy on total

1

3 KV

40%

2

3 KV TO 10 KV

20%

3

10 KV Above 

Subsidy not be available

How to apply online to avail this Solar Rooftop Scheme 2022?

Apply by clicking on this link https://suryagujarat.guvnl.in/

for information on Solar Rooftop Schemes operating at national level https://solarrooftop.gov.in/

We will continue to bring you Sarkar Shri schemes used by many other famous names. We sincerely thank you for reading the entire article posted by us.

Note This article is written for the purpose of informing you about the scheme of Govt. And to get more and in-depth background information of this scheme open the designated website and get information.

Post a Comment

If you have any doubts please let me know

Previous Post Next Post