માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા ધો.12 બોર્ડની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર રદ કરાયું, હવે આ તારીખે ફરીથી પરીક્ષા યોજાશે 2023
દુર્ગેશ મહેતા/ગાંધીનગર: હાલમાં ચાલી રહેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવવાની માહિતી મળેલ છે છે. જેના કારણે ધોરણ 12 નું આખેઆખું પેપર જ રદ કરવા નો નિર્ણય કરવામાં આવેલ છે. હા ધોરણ 12નું સંસ્કૃતનું પેપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવ્યું છે અને આગામી 29મી માર્ચે તેની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એવું તો શું થયું? જેના કારણે આખું પેપર જ રદ કરવામાં આવી આવો જાણીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડના નાયબ સચિવ તરુલત્તા પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે.
શ્રીમતી તરુલત્તા પટેલ નાયબ સચિવ દ્વારા આ મામલે આપવામાં આવેલ નિવેદન....ક્લિક કરો
તો જાણો હવે ક્યારે યોજાશે આરામ થયેલ સંસ્કૃત ના પેપર ની પરીક્ષા?
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સંસ્કૃત વિષયની પરીક્ષામાં પેપર સેટરની બેદરકારીનું પરિણામ હવે વિદ્યાર્થીઓએ ભોગવવું પડશે. સંસ્કૃતના પેપરમાં અભ્યાસક્રમની બહારના પ્રશ્નો પૂછાતા આ પેપર ફરીથી લેવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 29મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યે સંસ્કૃતની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે
આગામી તારીખ 29 માર્ચના રોજ ધોરણ 12 નું સંસ્કૃત પેપર લેવાશે
Read also.....
પીએમ કિસાન સન્માન નિધિ યોજના 202/23
તમે તમારી આંખોનો ટેસ્ટ જાતે જ ઘરે કરી શકો છો જાણો કેવી રીતે
ગુજરાતના તમામ ગુજરાતી સમાચાર પત્રો વાંચવા અહીંયા ક્લિક કરો
વિશ્વના મુખ્ય 10 સમાચાર પત્રો વાંચવા અહીંયા ક્લિક કરો
અમારા સોશિયલ મીડિયા whatsapp સમૂહ સાથે જોડાવા માટે અહીંયા ક્લિક કરો
નોંધ ઉપરોક્ત માહિતી સમયે ઇન્ટરનેટના માધ્યમથી એકત્રિત કરવામાં આવેલ છે જેની સાચી હોવાની ખાતરી પણ આપતા નથી જેથી નિયત કરેલ વેબસાઈટ ચકાસવી ઇચ્છનીય છે